$406\, \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $30$ ગણી ઘટાડવામાં આવે છે. વપરાયેલ શંટ .................. $\Omega$ છે.

  • A
    $88$
  • B
    $14$
  • C
    $6$
  • D
    $16$

Explore More

Similar Questions

$10 \ \Omega$ કોઇલ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $3 \ mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. તેને $8 \ A$ પ્રવાહ માપવા માટે સક્ષમ બનાવવા માટે,શંટનું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

$100\, \Omega$ નો ગેલ્વેનોમીટર $10\, mA$ પર પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. $100\, mA$ માપવા માટે કેટલા શંટની જરૂર પડશે?

અહીં દર્શાવેલ આકૃતિમાં વોલ્ટમીટરના રીડિંગમાં થતી ટકાવારી ભૂલ આશરે ............ $\%$ છે.

બે મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર $A$ અને $B$ કે જે સમાન સ્પ્રિંગ ધરાવે છે,તેમને અનુક્રમે $0.25 \ T$ અને $0.5 \ T$ ના ચુંબકીય ક્ષેત્રોમાં મૂકવામાં આવ્યા છે. જો $A$ અને $B$ માં આંટાની સંખ્યા અનુક્રમે $36$ અને $48$ હોય,અને કોઈલ $A$ અને $B$ ના ક્ષેત્રફળ અનુક્રમે $2.4 \times 10^{-3} \ m^2$ અને $4.8 \times 10^{-3} \ m^2$ હોય,તો ગેલ્વેનોમીટર $A$ અને $B$ ની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો.

ગેલ્વેનોમીટરની ક્ષમતા કરતા વોલ્ટમીટરની ક્ષમતા $n$ ગણી વધારવા માટે જરૂરી શ્રેણી અવરોધનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo